Saturday, April 20, 2024
Homeકેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ : ટ્વીટર પર આપી આ અંગેની જાણકારી.
Array

કેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ : ટ્વીટર પર આપી આ અંગેની જાણકારી.

- Advertisement -

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, આ જાહેરાત કરતા શબ્દોને શોધવા મારા માટે ઘણું અઘરું છે, તેથી અહીં હું સમજાય તેવા સહેલા શબ્દોમાં કહી રહી છું કે- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અપીલ છે કે તેઓ તાત્કાલિક પોતાનો રિપોર્ટ કરાવે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular