પ્રાંતિજ : સલાલ શ્રી રામ જનરેટર રીપેરીંગ યુવાન દ્વારા સેવા નો નવતર પ્રયોગ .

0
0

કહેવાય છે કે જેને સેવા કરવી છે તે ગમેતે રીતે સેવા કરે છે અને સેવા કરવા માટે પૈસાદાર હોવું એ પણ જરૂરી નથી… જી.. હા… સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ના શ્રી રામ જનરેટર રીપેરીંગ કરતો યુવાન દ્વારા અંબાજી પગપાળા જતાં સધ ના રથ ના બન પડેલ જનરેટર જેતે સ્થળે સહ ખર્ચે જઈ ને ફી માં રીપેરીંગ કામ કરી સેવા આપે છે .

 

હાલ અંબાજી તરફ પગપાળા ધણા સંધો જઇ રહે છે જેમાં કેટલાક સંધ માના રથ સાથે નિકળ્યા છે તો ઠેરઠેર રોડ રસ્તા ઉપર વિસામા દ્વારા માઇ ભકતો દાંતા ઓ દ્વારા લીંબુ સરબત , પાણી  , ચા-નાસ્તો  , ભોજન સહિત ની સેવાઓ આપવામાં આવે છે તો અંબાજી તરફ જતાં સંધો પદયાત્રી ઓને સેવા આપવા માટે માત્ર પૈસા આપીને કે વસ્તુ દ્વારા દાન આપીને સેવા નો લાભ લઇ શકાય કે પૈસાદાર હોવુ એ જરૂરી નથી પણ જેને સેવા કરવી છે અને સેવા આપવી છે તે આપે છે.

 

જી..હા .. પ્રાંતિજ તાલુકા ના સલાલ ના શ્રી રામ જનરેટર રીપેરીંગ કરતો યુવાન દ્વારા પોતાની કારીગીરી ની સેવા દ્વારા અંબાજી તરફ જતાં સંધો ના રથ ના જનરેટર અધ્ધ વચ્ચે બગડે તો જાતે સાબરકાંઠા માં ગમે તે જગ્યાએ બધ પડે તો પોતાના સહ ખર્ચે તે જગાએ જઇને સંધ ના રથ માં રહેલ જનરેટર રીપેરીંગ કરી આપે છે અને પોતાની કારીગીરી ની સેવા દ્વારા અંબાજી તરફ જઇ રહેલ સંધો ના રથો ના અધ્ધ વચ્ચે બગડેલ જનરેટર ફ્રી રીપેરીંગ કરી આપે છે.

 

આવી  અનોખી રીતે યુવાન  સેવાઓ આપી રહ્યો છે અને યુવાને  પોતાનો નંબર સોસીયલ મીડીયા મારફતે વાયર પણ કર્યો છે જેથી તેનો લાભ અંબાજી તરફ જતાં રથો ના લોકો જનરેટર બગડતાં ફોન ઉપર સર્પક કરી સેવા નો લાભ લે છે અને મયુરભાઇ પંચાલ સહ ખર્ચે ત્યાં જે તે સ્થળે પહોચી રીપેરીંગ કરી આપે છે.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here