Saturday, April 20, 2024
Homeઇન્સ્પિરેશન : હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, આસામના પૂર...
Array

ઇન્સ્પિરેશન : હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, આસામના પૂર અસરગ્રસ્તો માટે પોતાનો અડધો પગાર દાન કર્યો

- Advertisement -
  • 19 વર્ષીય હિમાએ દેશવાસીઓને પણ આસામ માટે ફંડ ડોનેટ કરવા વિનંતી કરી છે
  • યૂથ ઝોન ડેસ્ક: ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે અને બીજાને પણ આસામવાસીઓની મદદ કરવા માટે આજીજી કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular