Sunday, September 19, 2021
Homeપાણીની જગ્યાએ નદીમાં દૂધ વહેવા લાગ્યું
Array

પાણીની જગ્યાએ નદીમાં દૂધ વહેવા લાગ્યું

તમે હંમેશાં વડીલો પાસેથી એવી કહેવત તો સાંભળી જ હશે કે એક સમય હતો જ્યારે અમારા સમયમાં ‘દૂધની નદીઓ’ વહેતી હતી. પરંતુ શું તમે હકીકતમાં ક્યારે પણ દૂધની નદી વહેતી જોઈ છે? નથી જોઈ તો હવે જોઈ લો. કેમ કે, યુકેના વેલ્સમાં કંઈક એવું બન્યું કે જેના પછી ત્યાં એક નદીમાં અચાનક દૂધ વહેવા લાગ્યું. જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

દુલાઇસ નદીમાં પાણી અચાનક સફેદ થઈ ગયું

હકીકતમાં 15 એપ્રિલે અચાનક યુકે વેલ્સમાં વહેતી દુલાઇસ નદીમાં પાણી અચાનક સફેદ થઈ ગયું. નદીમાં પાણીની જગ્યાએ દૂધ વહેવા લાગ્યું. નદીમાં દૂધ વહેતું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આવું કેવી રીતે થઈ શકે છે? કે નદીનું પાણી દૂધમાં ફેરવાઈ ગયું. નદીમાં દૂધ વહેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments