Friday, August 6, 2021
Homeઅમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપ માં ૧૨ મેડલ...
Array

અમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપ માં ૧૨ મેડલ સાબરકાંઠા ના પ્રાંતિજ ના ફાળે .

અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલ સાકાર ઇગ્લીંશ સ્કુલ ખાતે તા.૧૮|૮|૨૦૧૯ ને રવિવારના રોજ ઇન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાનાપ્રાંતિજ ની કિસ્ટલ પબ્લિક સ્કૂલ ના દશ વિધાર્થીઓ , પ્રાંતિજ નાંલદા સ્કુલ નો એક વિધાર્થી અને ચૈતન્ય સ્કુલ નો એક વિધાર્થી એમ કુલ-૧૨ વિધાર્થીઓએ પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ના નેજા હેઠળ હાર્દિક ભાઇ કોચ દ્વારા તાલીમ મેળવી હતી.

બાઈટ : વિર પટેલ

 

જેમાં અમદાવાદ ખાતે યોજાયેલ ઈન્ટર સ્કુલ માર્શલ આર્ટ ચેમ્પિયન શીપમાં સાબરકાંઠા ના  પ્રાંતિજ ના વિધાર્થીઓ આરવ સોની  , વિર પટેલ  , હર્ષ રાઠોડ  , વશીષ્ટ પટેલ  , દેવ નાયક  , પ્રિયાંશુ સોની  , રાધે સુખડિયા  , માન્ય પટેલ ફર્સ્ટ નંબર દેવર્ષ પટેલ,તિર્થ ચૌહાણ  , રીઝા ભુરાવાલા  , બુશરા છાલોટીયા તમામે તમામ સેકન્ડ નંબર મેળવ્યો હતો જેમાં ૨૦૦ વિધાર્થીઓ માંથી સાબરકાંઠા ના ભાગ લીધેલાં ૧૨ ખેલાડીઓનો ઉત્સુક દેખાવ કરી સેકન્ડ નંબર મેળવીને સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ નું ગૌરવ વધાયુ છે.

બાઈટ : નયનભાઇ દેસાઇ (નગરપાલિકા ઉપપ્રમુખ)

 

તો પ્રાંતિજ ખાતે આવેલ એકલવ્ય ફાઉન્ડેશન ખાતે પ્રાંતિજ નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ  , નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઇ કિમતાણી  , નગરપાલિકા વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહીને વિજય બનેલ વિધાર્થીઓને સર્ટી ફીકેટ અને ટોફી એનાયત કરવામાં આવી હતી તો ઉપસ્થિત મહેમાનો તથા પ્રાંતિજ કિસ્ટલ પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ ભામીની બેન શેઠ દ્વારા વિધાર્થીઓને અને કોચ હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ ને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ વિધાર્થીઓને તથા કોચ હાર્દિક ભાઇ બ્રહ્મભટ્ટ ને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી .

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments