સેક્સ કરવામાં ઘટી ગઈ છે રૂચી, આ ટિપ્સ અપનાવો સંબંધો તાજામાજા થઈ જશે

0
22

આમતો સેક્સ માટે કોઈ સમય હોતો નથી જો સરખી રીતે સેક્સ કરવામાં આવે તો સેક્સ કર્યા પછી તાજગી અને સેક્સ કરતા સમયે ક્લાઇમેક્સ દરમિયાન મગજ સેરોટોનિન અને ઓક્સીટોસિન સહિત ઘણા હોર્મોન બહાર પાડે છે. જે તમને ખુશીનો અનુભવ કરાવે છે.

અભ્યાસથી માલૂમ પડે છે કે શરીરમાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધવાથી રિલેક્સ અનુભવ કરવામાં મદદ મળે છે અને તે તણાવને પણ ઓછા કરે છે. તે સિવાય તે દુખાવો, માથાનો દુખાવો માંસપેશીઓના દુખાવાને રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

સેક્સ કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે. સેક્સ દરમિયાન જો તમને થાક કે નબળાઈ લાગતી હોય તો તમારે થોડી સાવધાની રાખવી અને કાળજી રાખવાથી તમે તમારી સેક્સ લાઈફને ભરપુર માણી શકશો. નબળાઈ દૂર કરવા માટે સંભોગ પછી ગરમ પાણીથી નાહવું. એનાથી મસલ્સ રિલૅક્સ થશે. રોજ એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી ખડી સાકર ઉમેરીને પી જવું.

સાંજ પડ્યે થાકી જવું એ શરીરની નબળાઈ છે. એ માટે તમારે કસરત કરીને સ્ટૅમિના વધારવાની જરૂર છે. આયુર્વેદિક ઔષધો લેવાં હોય તો ગોખરુ, અશ્વગંધા, શતાવરી અને કોંચાબીજ આ ચાર દ્રવ્યો સમભાગે લઈ એમાં ૫૦ ગ્રામ ત્રિફળા ઉમેરીને મિક્સ કરેલું ચૂર્ણ એક-એક ચમચી સવારે અને સાંજે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે લેવું. જન્ક ફૂડ અને ફાસ્ટ ફૂડને બદલે ઘરે બનાવેલું સંતુલિત ભોજન લેવું.

સેક્સ કરવાને એક માત્ર ક્રિયા ન બનાવી દેતા તમે તેમા નવા નવા પ્રયોગ કરી શકો છો. એકને એક પોઝીશન કે એક જ જગ્યાએ સેક્સ કરવાથી નીરાશા આવે છે. નવુ નવુ ટ્રાઇ કરતા રહેશો તો થશે ફાયદો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here