નોબેલ વિજેતા અભિજીત એ કરી પીએમથી મુલાકાત

0
0

નવી દિલ્હી : દેશનો વિશ્વભરમાં તાજેતરમાં જ ડંકો ગજવનાર નોબલ પ્રાઈઝ વિજેતા અભિજિત બેનરજીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે આજ રોજ નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર વડાપ્રધાને તેઓને શુભકામના પાઠવી અને કહ્યુ છે કે, આખાય ભારતને તમારી સિદ્ધી પર ગર્વ છે.બીજી તરફ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન અભિજીતે પણ કહ્યું હતું કે, હાલનાં દેશના અર્થતંત્રમાં મંદી જોવાઈ રહી છે. પરંતુ ટુંક સમયમાં જ જીડીપીમાં ઉછાળો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here