ટ્રમ્પ સાથેના રાત્રી ભોજનમાં ચાર મુખ્યમંત્રીઓને આમંત્રણ

0
19

નવી દિલ્હી તા.25
આજે રાત્રીના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જે ભોજન સમારોહનું આયોજન કર્યુ છે તેમાં ભાજપ શાસનના ત્રણ સહિત ચાર રાજયોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદુરપ્પા, આસામના મુખ્યમંત્રી એસ.સોનોવાલ તથા તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને આ સમારોહમાં આમંત્રણ અપાયું છે.

અમેરિકાના પ્રમુખનો આજનો દિવસ પાવર પેક છે અને દેશના ઉદ્યોગપતિઓ સાથે પણ મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here