Tuesday, September 21, 2021
HomeIPLની મેચ પહેલા કંઇક આ અંદાજમાં મસ્તી કરતા જોવા મળ્યા વિરુષ્કા
Array

IPLની મેચ પહેલા કંઇક આ અંદાજમાં મસ્તી કરતા જોવા મળ્યા વિરુષ્કા

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આ સમયે દેશના સૌથી લોકપ્રિય સેલિબ્રેટી કપલમાંથી એક છે. સોશ્યલ મીડિયા પરર આ કપલના ઘણા બધા ફેન્સ અને ફેન પેજ છે જેમા પર તેમના ફોટોઝ અને વીડિયો શૅર કરવામાં આવે છે તાજેતરમાં જ આ કપલનો મસ્તી કરતા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

IPL શરૂ થતા પહેલા જ વિરુષ્કાને સાથે એન્જોય કરતા સ્પોટ કરવામાં આવ્યા. આ સમયે વિરાટ અને અનુષ્કા બેંગ્લોરમાં હતા. અને વિરાટની પહેલી મેચ શનિવારે સાંજે રમાનારી છે. અનુષ્કા પોતાના પતિને સપોર્ટ કરવ માટે પહોંચી છે અને મેચ પહેલા આ કપલ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતો દેખાયો છે.

સોશ્યલ મીડિયા પર અનુષ્કા અને વિરાટની ઘણા ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. આ પહેલા પણ અનુષ્કા ઘણીવાર વિદેશી ટૂર પર વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી દેખાય છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુષ્કા છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હાલમાં જ વિરુષ્કાએ એક એડ શૂટ કરી જેને વિરાટે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments