Monday, October 18, 2021
HomeIPL 2019 : આવી ગયું 17 મેચનું શેડ્યુલ, પહેલી મેચમાં આ બે...
Array

IPL 2019 : આવી ગયું 17 મેચનું શેડ્યુલ, પહેલી મેચમાં આ બે ધાકડ ટીમો હશે આમને-સામને

ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝનના શેડ્યુલનું એલાન થઇ ગયુ છે. લોકસભા ચૂંટણીના કારણે બીસીસીઆઇએ હાસ બે અઠવાડિયાના શેડ્યૂલની ઘોષણા કરી છે. આઇપીએલની પહેલી મેચ ચેન્નાઇ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 23 માર્ચે રમાશે.

2 અઠવાડિયાના શેડ્યૂલમાં 5 એપ્રિલ સુધીની મેચનું એલાન કરવામાં આવ્યું છે જે દરમિયાન કુલ 17 મેચ રમાશે. મંગળવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 17 મેચનું શેડ્યુલ (23 માર્ચથી 5 એપ્રિલ સુધી) જારી કરવામાં આવ્યું છે.

IPL 2019નું શિડ્યૂલ

  • 23 માર્ચ- CSK vs RCB
  • 24 માર્ચ- KKR vs SR
  • 24 માર્ચ MI vs DC
  • 25 માર્ચ RR vs KXIP
  • 26 માર્ચ DC vs CSK
  • 27 માર્ચ KK vs KX
  • 28 માર્ચ RCB vs MI
  • 29 માર્ચ SR vs RR
  • 30 માર્ચ – MI vs KXIP
  • 30 માર્ચ – DC vs KK
  • 31 માર્ચ – SR vs RCB
  • 31 માર્ચ – CSK vs RR
  • 1 એપ્રિલ- KXIP vs DC
  • 2 એપ્રિલ – RR vs RCB
  • 3 એપ્રિલ – MI vs CSK
  • 4 એપ્રિલ – DC vs SR
  • 5 એપ્રિલ – RCB vs KKR

11મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સે ફાઇનલમાં સનરાઇઝ હૈદરાબાદને હરાવીને ત્રીજીવાર આઇપીએલ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો અને તે હવે મુંબઇ ઇન્ડિયન્સ બાદ બીજી એવી ટીમ છે જેણે આઇપીએલનો ખિતાબ ત્રીજીવાર પોતાના નામે કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments