ડોન્ટ વરી કોરોનાને લઈને ભારતમાં IPLને કોઈ અસર નહીં

0
15

નવીદિલ્હી, તા. 4
કોરોના વાઈરસની અસર 60 થી વધુ સ્પોર્ટસ ટુર્નામેન્ટ પર થઈ રહી છે. ત્યારે ભારતમાં 29 માર્ચથી શરૂ થતી ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ પણ સ્થગિત થશે તેવા મીડિયામાં વાયરલ થઈ રહેલા સમાચારને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રદિયો આપીને જણાવ્યુ હતું કે, ભારતમાં કોરોના વાઈરસ નથી તેવી અહીં આઈપીએલ પર કોઈ અસર નહી થાય.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વનડેની સીરીઝ પછી ટુર્નામેન્ટ પણ સમય પર જ રમાશે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ ચેરમેન બ્રજેશ પટેલે પણ ગાંગુલીની વાતને સમર્થન આપ્યુ છે એટલે ભારતમાં કોરોના વાઈરસને લઈને રમાનારી ટુર્નામેન્ટ મામલે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here