આ ઉંમરમાં સેક્સ કરવું વધારે ફાયદાકારક, જાણી લો તમે પણ

0
69

સેક્સ એક એવી ક્રિયા છે જે મોટાથી લઇને વૃદ્ધ સુધી દરેક લોકો આ ક્રિયાનો આનંદ લેવા માંગતા હોય છે પરંતુ કેટલીક વાક આપણી સામે એવા સવાલ હોય છે જે આખરે સેક્સ કરવાની યોગ્ય ઉંમર શું છે કે પછી આપણે કઇ ઉંમરમાં સેક્સ કરવું જોઇએ આપણા જીવનમાં ઉંમરમાં એક એવો પણ પડાવ આવે છે જેમા આપણે પોતે પણ કંટ્રોલ કરી શકતા નથી આ દરમિયાન આપણે અજાણતા કેટલીક એવી ભૂલો કરીએ છીએ. જેનાથી આપણે ભવિષ્યમાં સમસ્યા થઇ શકે છે.

સેક્સ કરવાની યોગ્ય ઉંમર શુ છે અને કઇ ઉંમરમાં સેક્સ કરવું યોગ્ય માનવામાં આવે છે. તબીબ અનુસાર કિશોરાવસ્થામાં એટલે કાચી ઉંમરમાં સેક્સ કરનાર ટીએનએજર્સમાં સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇંફેક્શન થવાનો ખતરો વધારે રહે છે. જેમા એકલા સંક્રમણને લઇને અનેક પ્રકારની બીમારીઓ ઉદ્દભવે છે. જે આપણા માટે વધારે નુકસાનકારક હોય છે.

તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે 12મી ધોરણમાં પહેલી વખત યૌન સંબંધ બનાવનારા કિશોરોની તુલમાં સાતમાં ધોરણમાં પહેલી વખત યૌન સંબંધ બનાવનારી કિશોરીઓ એસટીઆઇથી ત્રણગણી વધારે પ્રભાવિત થઇ રિસર્ચ અનુસાર માનીએ તો 23 વર્ષની ઉંમરમાં સેક્સ કરવું યોગ્ય હોય છે. જોકે, આ પહેલા સેક્સ કરવાની યોગ્ય ઉંમર 28 વર્ષ જણાવવામાં આવી હતી. પરંતુ હવે તેને ઘટાડીને 23 વર્ષ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here