આ 6 વિટામીનથી ભરપુર છે ‘લીંબુ’, બ્લડ પ્રેશર અને ડિપ્રેશનમાં છે ખૂૂૂબ ગુણકારી

0
14

લીંબુ ઘણા લાભોથી સમૃદ્ધ છે. લીંબુ શરીરની PH સ્તરને યોગ્ય સ્તરે જાળવવામાં મદદરૂપ છે. લીંબુમાં Iron, magnesium, phosphorus, calcium, potassium and zinc જેવા ખનીજો રહેલાં છે. સ્વાસ્થ્ય માટે લીંબુ ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં ઘણા પ્રકારનાં પોષક તત્ત્વો હાજર છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરની પાચન તંત્રને જાળવે છે અને પ્રતિકાર વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. લીંબુ વિટામિન C નો સારો સ્રોત છે.

લીંબુમાં આટલા છે વિટામીન

 

લીંબુમાં hiamine, Nacine, Riboflavin, Vitamin B-6, Vitamin E and Folate જેવા વિટામિનો હાજર છે. આ વિટામીનની મદદથી તમને કબજિયાત, કિડની, ગળાની અને મસૂડો સાથે જોડાયેલી સમસ્યા માંથી રાહત મળે છે. લીંબુ બ્લડ પ્રેશર, ડિપ્રેશન અને લીવર માટે ગુણકારી છે. લીંબુના વપરાશથી કિડની સમસ્યાનું જોખમ પણ ઘટાડી શકાય છે.

આ છે લીંબુના ફાયદા

 

સુગરનું નિયંત્રિત કરવા માટે તે ઉપયોગી છે. તે શરીરની પ્રતિરક્ષા વધારવા માટે ઉપયોગી છે. તે શરીરને rehydrated કરે છે. તે મસૂડો સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here