જબુ ગામમાં રેતીની લીઝ પર ફ્લાઇંગ સ્ક્વોડની રેડ, ગેરકાયદે ખનન કરતા 8 ડમ્પર, 2 હિટાચી મશીન સહિત 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
16

છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામમાં ગેરકાયદે ખનન કરતી રેતીની લીઝ પર આજે ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી હતી. જેમાં ગેરકાયદે ખનન કરતા 8 ડમ્પર અને 2 હિટાચી મશીન સહિત કુલ રૂ. 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here