જમ્મૂ-કાશ્મીર : નૌશેરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સેનાના 2 જવાન શહીદ

0
8

જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ જોવા મળી. આ અથડામણમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે.

  • જ્મ્મૂ કશ્મીરમાં સેનાના 2 જવાન શહીદ
  • નૌશેરામાં ફાયરિંગ દરમિયાન 2 જવાન શહીદ
  • આંતકીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ

હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છે. સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આ અથડામણમાં કોઇ આતંકી ઠાર માર્યા અંગેની કોઇ જાણકારી સામે આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here