Tuesday, September 21, 2021
Homeજામનગર : જીજી હોસ્પિટલમાં વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવા અંગેની મોકડ્રીલ યોજવામા...
Array

જામનગર : જીજી હોસ્પિટલમાં વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવા અંગેની મોકડ્રીલ યોજવામા આવી

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે પોલીસ વિભાગની સતર્કતાની ચકાસણી માટે અલગ અલગ વિષય પર મોકડ્રીલ યોજતી હોય છે.

ત્યારે આજે જામનગર શહેરમાં પોલીસ દ્વારા જીજી હોસ્પિટલ સંકુલમાં વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવા અંગેની મોકડ્રીલ યોજવામા આવી હતી.

શરૂઆતમાં તો લોકોને ખબર ના હોય પોલીસ, બીડીએસ, ડોગ સ્કવોડને હોસ્પિટલમાં જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે, બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગરની જીજી હોસ્પિટલની પાર્કિંગમાં વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની માહિતી જામનગર એસઓજીને મળતા જ એસઓજી સહિત બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની ટીમ હોસ્પિટલ સંકુલમાં પહોંચી ગઈ હતી. અને સફળ રીતે મોકડ્રીલ પૂર્ણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments