Thursday, October 28, 2021
Homeજામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
Array

જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

જામનગર જિલ્લાપંચાયતની ચેલા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ પથરાજભાઈ સિંચનો 1283 મતે વિજય બન્યા છે.

ભાજપના વિજેતા ઉમેદવારને 3853 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત પરમારને 2570 મતો મળ્યા હતા.જ્યારે અપક્ષ ઉમેદવાર પંજાભાઈ ફફલને 90 મતો મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં નોટામાં 94 મતો પડ્યા હતા.

પેટાચૂંટણીમાં 29%મતદાન થયું હતું. જેમાં કુલ 6607 મતદાતાઓએ મતદાન કર્યું હતું.

રિપોર્ટર : સંજય મર્દનીયા , CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments