જામનગર : ખોડિયાર કોલોની વિસ્તારમાં વૃક્ષ થયું ધરાશઇ, ટુ વહીલર તેમજ ફોર વહીલર દબાયા નીચે

0
98
જામનગર : ખોડિયાર કોલોની વિસ્તારમાં વૃક્ષ થયું ધરાશઇ, ટુ વહીલર તેમજ ફોર વહીલર દબાયા નીચે
પવન ને લઇ ઝાડ પડતા વાહનો દબાયા ઝાડ નીચે
સદનસીબે કોઈ જાનહાની ન સર્જાય
ઝાડ ધરાશયી થતા ટુ વહીલર તેમજ ફોર વહીલર દબાયા નીચે
ફાયર વિભાગને જાણ કરતા પહોંચ્યું ઘટના સ્થળ પર
મોટી સંખ્યામાં લોકો થયા એકત્રિત વાહનો મા થઈ નાની મોટી નુકશાનીઓ
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here