જામનગર : જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની જનતાને કરાઈ અપીલ, R.T.O ના નવા નિયમની કરાશે કડક અમલવારી

0
0
જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા શહેર જિલ્લાની જનતાને અપીલ કરતા જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું કડક અમલવારી કરવામાં આવશે.
જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની જનતાને કરાઈ અપીલ
 
R.T.O નવા નિયમની કરાશે કડક અમલવારી
 
પોલીસકર્મી નિયમ તોડશે તો કરાશે કાયદેસરની કાર્યવાહી
 
શહેરમાં ટ્રાફિક માટે ઊભા કરાશે નવા ટ્રાફિક પોઈન્ટ
શરદ સિંધલ જિલ્લા પોલીસ વડા દ્વારા જામનગર જિલ્લાના તમામ જનતા ને અપીલ જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા જાહેર જનતા ને અપીલ R . T . O દ્વારા નવા નિયમોનું કડક અમલવારી કરવામા આવશે જામનગર શહેરમાં ટ્રાફિક માટે વધુ પોઇન્ટ ઉભા કરવામા આવશે.
બાઈટ : શરદ સિંઘલ, એસ.પી. જામનગર
 
ખાસ પોલીસકર્મીઓ સામે પણ નિયમો તોડવા બદલ કડક કાર્યવાહી હાથ ‘ ધરવામાં આવશે અને ખાતાકીય ઇન્કવારી પણ કરવામાં આવશે જિલ્લાના એસ . પી . દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બોમ્બે હાઇકોર્ટ દ્વારા 2005 નો છે હવે | માન્ય ગણાશે નહી જાહેર જનતા ને કોઈપણ જાત ની પોલીસ અધિકારી સાથે ફરજ પર કામગીરી મા રૂકાવટ ન કરવા અપીલ કરી છે અને અધિકારીઓ વિરુદ્ધ અપીલ હોય તો જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ રજૂઆત કરી શકશો.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here