- Advertisement -
જેતપુરમાં આજે વિવાહ ફ્રામ હાઉસ ખાતે મુંબઈ સ્થિત બોલીવુડ અને બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નિશાદેસાઈ તથા બોલીવુડ ફેશન ડિજાઇન સ્નેહા ગોસાઈ દ્વારા મિસ .મિસ્ટર એન્ડ મિસિસ ઇન્ડિયા નું સૌંદર્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ.
જેમા જેતપુરમાં થી અનેક યુવા વર્ગ ભાગ લીધેલ અને પોતાનું ટેલેન્ટ રજૂ કરેલ હતું આવનાર સમય મા બોલીવુડ .ટેલિવુડ . મોર્ડ્લિગ ફેશન ડિજાઇન .માટે ગોલ્ડન તક ના દરવાજા ખોલશે જેતપુરમાં થી અનેક યુવાવર્ગ આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજનાર ગ્રાઉન્ડ ફિનાલે યોજનાર છે.
તેમા પોતાનું ટેલેન્ટ રજૂ કરશે આમ જેતપુરમાં પહેલીવાર નવતર આયોજન યશ અજમેરા અને ઇરફાન ખાન દ્વારા જેતપુરમાં યોજાયેલ મિસ .મિસ્ટર .એન્ડ મિસિસ .ઇન્ડિયા આઇકોનીક સ્પર્ધા નું આયોજન થયેલ તેમા જેતપુરના યુવા વર્ગે હોંશે હોંશે ભાગ લીધેલ હતો.
રીપોર્ટર : ફારૂક મોદન, CN24NEWS, જેતપુર, રાજકોટ