Saturday, December 3, 2022
Homeગુજરાતબોટાદ ખાતે ઝાલાવાડી સઈ-સુથાર દરજી સમાજના સ્નેહમિલન સમારોહનું આયોજન

બોટાદ ખાતે ઝાલાવાડી સઈ-સુથાર દરજી સમાજના સ્નેહમિલન સમારોહનું આયોજન

- Advertisement -

બોટાદ ઝાલાવડી સઈ-સુથાર દરજી સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સૌરભ પટેલ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકોએ હાજરી આપી હતી. જેમાં તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં સૌરભ પટેલને ખુલ્લું સમર્થન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના વર્ષ સાથે હવે થોડા સમયમાં જાહેર થઈ શકે તેવી શક્યતા વચ્ચે રાજકીય પક્ષની સક્રિયતામાં પણ દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. જેમાં બોટાદ ઝાલાવડી સઈ-સુથાર દરજી સમાજ દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બોટાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સૌરભ પટેલ ખાસ હાજર રહ્યા હતા. આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને જાહેરમાં ઝાલાવડી સઈ-સુથાર દરજી સમાજ દ્વારા સૌરભ પટેલને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular