ઝારખંડ: મોદીએ કોંગ્રેસ પર ફરી પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ મુસલમાનોને ડરાવી રહી છે

0
9

રાંચી તા.18
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના બરહેટમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. રેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મારી આ અંતિમ સભા વીરોની ઘાટા અને બાબા આગેશ્ર્વરનાથના સાનિધ્યમાં યોજાઈ રહી છે.

ભાજપની એનડીએ સરકાર દેશમાં આવી ત્યારથી અને દરેક વર્ગ, સંપ્રદાયના હિતમાં કામ કર્યુ છે.નાગરિકતા ખરડાનો દેખીતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓ, પછાતો અને દલિતોને ડરાવવાનું કામ કોંગ્રેસ, જેએએનએન અને આરજેડી પહેલાની જેમ કરી રહ્યા છે.
તેમ ખાતરી આપી હતી કે નાગરિકતા ખરડો કોઈ ધર્મની વ્યક્તિ સામે નથી, અને કોઈએ ડરવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here