Friday, March 29, 2024
HomeJharkhand Assembly Elections 2019 Live: ઝારખંડમાં 1 વાગ્યા સુધી 44.74 પટા મતદાન...
Array

Jharkhand Assembly Elections 2019 Live: ઝારખંડમાં 1 વાગ્યા સુધી 44.74 પટા મતદાન થયું

- Advertisement -

રાંચીઃ ઝારખંડમાં આજે ચોથા તબક્કામાં 15 સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ 15 સીટ પર કુલ 221 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 23 મહિલા ઉમેદવાર છે, જ્યારે 4 સીટ એવી છે જેમાં એકપણ મહિલા ઉમેદવાર નથી.

જો પાછલા પરિણામોને જોઈએ તો 2014માં આ 15 સીટમાંથી ભાજપે 11 સીટ પર જીત હાંસલ કરી હતી જ્યારે AJSU, ઝાવિમો, ઝામુમો અને માર્ક્સવાદી સમન્વય સમિતિએ 1-1 સીટ જીતી હતી. ત્યારે જોવાનું રહેશે કે શું આ વખતે પણ આ સીટો પર ભાજપનું પ્રભુત્વ રહે છે કે નહિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular