Tuesday, December 7, 2021
HomeJio યૂઝર્સ માટે ફ્રી છે CallerTune સર્વિસ, આવી રીતે કરો એક્ટિવેટ
Array

Jio યૂઝર્સ માટે ફ્રી છે CallerTune સર્વિસ, આવી રીતે કરો એક્ટિવેટ

ક્લાસિક હોય, બોલીવુડ હોય કે ટોપ ટ્રેડિંગ,jio saavan પર દરેક કેટેગરીના ગીતો છે.

પરંતુ હજુ પણ ઘણા જિયો યૂઝર્સ એવા છે જેમને એવી ખબર નથી કે જિયો સાવનના ગીતોની કોલર ટ્યૂન પણ સેટ કરી શકાય છે, જેના માટે જિયો કોઇ ચાર્જ કરતું નથી. તો જો તમે જિયો સિમનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને ઝણાવીશું કે જિયો સાવનથી ફ્રી માં કોલર ટ્યૂન કેવી રીતે સેટ કરી શકો છો.

એના માટે સૌથી પહેલા તમારે jiosaavn ડાઉનલોડ કરવું પડશે. પછી એમાં તમારી સામે ટ્રેંડિંગ, ટોપ charts, jiosaavn original ગીતોનું લિસ્ટ આવી જશે. ત્યારબાદ કોઇ પણ ગીત પર ટેપ કરો. ત્યારબાદ તમને ગીતની બાજુમાં 3 ડોટ જોવા મળશે એની પર ટેપ કરો.

હવે તમારી સામે ઘણા બધા વિકલ્પ આવી જશે. જેમાં તમારે ‘Set as JioTune’મળશે. એની પર ટેપ કરવા પર તમને ગીતનો ‘Preview’ સાંભળવા મળશે. સાંભળ્યા બાદ જો તમને ગીત પસંદ આવે છે તો તમે એની caller tune સેટ કરી શકો છો. આ થયા બાદ તમને કન્ફર્મેશન મેસેજ આવી જશે અને તમારી કોલરટ્યૂન સેટ થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments