- Advertisement -
સુરત બ્રેકીંગ
સુરત ગ્રામ્ય L.C.b અને S.O.G પોલીસનું સંયુક્ત ઓપરેશન
પલસાણાના માંકણા ગામની સીમમાંથી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલનું ડુપ્લિકેશન કરી વેંચતા હતા
કેસ્ટોલ કંપનીના રેપર લગાવી હલકી કક્ષાનું એન્જીન ઓઇલ વેંચતા હતા
પોલીસે 2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી પાડ્યો
જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા
આરોપીઓ હક્કી કક્ષાનું ઓઈલનો જથ્થો લાવી કેમિકલ નું મિશ્રણ કરી બ્રાન્ડેડ કંપનીના નામે ઓઇલ વેંચતા હતા.