જૂનાગઢ : ૧૦૮ દ્વારા પાઇલોટ-ડેની ઉજવણી; કર્મચારીઓને ઈનામો આપી સન્માનિત કરવામા આવ્યા

0
2

ગિર સોમનાથ; ૧૦૮ના કર્મચારીને સન્માનિત કરવામા આવ્યા 

જૂનાગઢ ખાતે ર૬ – મેના રોજ ૧૦૮ દ્વારા પાઇલોટ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. સંકટ સમયમાં સૌથી પહેલા સર્વિસ આપતી સેવા ૧૦૮ની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. દર વર્ષે ૨૬મેના દિવસને પાયલોટ-ડે તરીકે ઉજવામા આવે છે. હાલમાં ૧૦૮ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે

કર્મચારીઓને બિરદાવશે તેની સાથે બીજા પ્રોજેક્ટ જેમકે ખિલખિલાટ, મહીલા અભયમ, એનિમલ એમ્બ્યુલન્સ અને આરોગ્ય સંજીવનીના કર્મચારીઓને ઈનામો આપી સન્માનિત કરવામા આવ્યા હતા. જૂનાગઢ સીડીએસઓ.સી.એ.મહેતા, એમએસયુ.હેડ હરેન્દ્ર વાળા, ગીર સોમનાથ ૧૦૮ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા ઈએમટી.જગદિશ મકવાણા પાયલોટ નરેશ ચોહાણને ઈનામ વિતરણ અને એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

રિપોર્ટર : દિપક જોષી, CN24NEWSજૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here