Sunday, March 16, 2025
Homeજૂનાગઢ : મનપાની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટરને ટિકિટ ન મળતા ધ્રુસકે ધ્રુસકે...
Array

જૂનાગઢ : મનપાની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટરને ટિકિટ ન મળતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા

- Advertisement -

જૂનાગઢ: આગામી 21 જુલાઇના રોજ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી છે. ત્યારે ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાની રિપીટ ન કરાતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. પ્રવીણ વાઘેલાની જગ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવનાર અબ્બાસ કુરેશીને ટિકિટ આપવામાં આવી છે. આથી પ્રવીણ વાઘેલાને લાગી આવતા તેઓ રડવા લાગ્યા હતા. ભાજપના નેતા નીતિ ભારદ્વાજ અને ગોરધન ઝડફીયાએ તેને આશ્વાસન આપી શાંત કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular