Monday, September 20, 2021
Homeકાંકરેજ તાલુકા ના જાખેલ ગામમાં તળાવમાં માથી પૌરાણિક ભગવાનની મૂર્તિ મળી આવતા...
Array

કાંકરેજ તાલુકા ના જાખેલ ગામમાં તળાવમાં માથી પૌરાણિક ભગવાનની મૂર્તિ મળી આવતા નાં લોકો જોવા ઉમટ્યા …

સમગ્ર ભારત દેશ માં ઘણા પૌરાણિક મંદિર આવેલ છે જે વર્ષો પહેલા ના જાણીતા છે પરંતુ આજે કાંકરેજ તાલુકા ના જાખેલ ગામમાં ગામતળ માં એક તળાવમાં ઘણાનાના બાળકો રમતા હતાં રમતા રમતા એક બાળક ને પૌરાણિક મૂર્તિ દેખાઈ જતા તેને બીજા બાળકોને બોલાવીને આ મૂર્તિ બતાવતા તેઓએ ગામના સરપંચ ને જાણ કરતા અશોકભાઈ રાવળ સરપંચ ત્યા આવીપહોચયા હતાં તળાવમાં વધુ ખોળતા સાત મૂર્તિ નિકળી હતી .

જેમાં ગણેશજી તેમજ વિષ્ણુ ભગવાન તેમજ નારાયણભગવાન તેમજ બીજી મૂર્તિઓ નીં ઓળખ થઈ નહતી આ બાબતે તાલુકા મામલતદાર એમ  ટી રાજપૂત ને જાણ કરતા એમ ટી રાજપૂત તેમના સ્ટાપ સાથે જાખેલ ગામે આવીને જીણવટ ભરી તપાસ કરી હતી આ મૂર્તિ નીં જાણ થતાં આજુબાજુ નાં ગામ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતાં

રીપોર્ટર : માનસિંહ ચૌહાણ, CN24ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments