- Advertisement -
રાજ્યમાં નકલી પોલીસ બની લોકોને ઠગ તા અનેક લોકો ઝડપાઈ છે હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં નકલી ડીવાયએસપીને પોલીસે ઝડપી પાડ્યો છે…. ત્યારે આજરોજ દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે બે નકલી પોલીસ ને ઝડપી લેતી કલ્યાણપુર પોલીસ…
નકલી પોલીસ બની તોડ કરવા નીકળેલા બે યુવક માથી એક યુવક જી.આર. ડી મા ભાણવડ ખાતે નોકરી કરતો હોવાનું આવ્યું સામે છે…નકલી પોલીસ બનેલા બંને આરોપીઓને અસલી પોલીસે દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી..
અસલી પોલીસે બન્ને નકલી પોલીસને ઝડપી પૂછપરછની કાર્યવાહી હાથ ધરી તે તેમજ બંને શબ્દ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે… ઝડપાયેલા બંને સુખનો મનસૂબો પોલીસનો રોફ જમાવી અને તોડ કરવાનો હતો…. જોકે બંને શખ્સો તોડ કરે એ પહેલા જ પોલીસે બંનેને દબોચી લીધા છે અને હવે જેલની હવા બંને શખ્સો ખાસે
રિપોર્ટર : સંજય મર્દનીયા, cn24 News જામનગર