હળવદમાં અસ્થિર મગજની યુવતી સાથે થયેલ કામલીલાનો વીડિયો વાયરલ

0
13
હળવદમાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુર્ષકૃત્યનો વીડિયો વાયરલ થયો હોવાથી સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે પણ આ ઘટના એકાંતમાં નહિ પણ મોરબી ચોકડી પર ટ્રાફિક પોલીસના પોઈન્ટ પર બનેલી હોય એવુ ચર્ચાઇ રહ્યુ છે જેના લીધે જનતા દ્વારા પોલીસ પ્રત્યે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે લોકો પોલીસની બેદરકારી સમજે છે કારણકે હાઈ વે રોડ પર મૂકેલ પોઈન્ટ રાતો રાત અચાનક ઉપડી ગયો છે જેના લીધે મોટી શકા જઇ રહી છે.હળવદ પંથકમાં વીડિયો વાયરલ થવાની ઘટના સામે આવવાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે પોલીસના પોઇન્ટમાં આ માસુમ બાળકી સામે યુવતી સાથે દૃશ્કૃત્ય થયેલ છે જેના લીધે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? કારણ કે ઉત્તર પ્રદેશમાં યુવતી સાથે રેપ થયો એ મામલે હજુ તપાસ ચાલી રહી છે અને બીજી એ વાત છે કે પીડિતાના પરિવારજનોને મીડિયા સામે લાવવામાં આવતા નથી અને પત્રકાર સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ હતુ એટલે હવે પીડિતાને ન્યાય મળશે કે નહીં ? એવો સવાલ ઉભો થઇ રહ્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here