ગાંધીનગર : દહેગામ તાલુકાના પાલૈયા ગામના કમલેશ પટેલ કોરોના પર વિજય મેળવી ગામ પરત ફરતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું

0
18

 

ગાંધીનગર : દહેગામ તાલુકા માટે ખુશીના સમાચાર, દહેગામ પાલૈયા ગામના કમલેશ પટેલ ને કોરોનો પોઝિટિવ આવ્યો હતો. તે નેગેટીવ આવી જતા તેમના ઘરે પરત ફર્યા હતા અને હનીસાના એસ.આર.પી જવાન અને તેમની દીકરી ખુશીને પણ પોઝિટિવ થયો હતો તે પણ નેગેટીવ આવતા તેઓ ઘરે પરત આવશે તેવી માહિતી પ્રાપ્ત થયેલ છે. દહેગામ તાલુકાના હાલીસા ના 2 કેસ અને અને પાલીયાનો 1 કેસ એ કુલ 3 કેસ પોઝિટિવ નથી. પાલૈયા ગામના કમલેશભાઈ પટેલ કોરોના ને પરાસ્ત કરી ગામમાં પાછા ફર્યા ત્યારે તેમને પુષ્પથી વધાવવામાં આવ્યા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here