Thursday, October 28, 2021
Homeકરન જોહરે લેટ નાઈટ પાર્ટીનો વીડિયો શૅર કર્યો, સેલેબ્સ મસ્તીના મૂડમાં જોવા...
Array

કરન જોહરે લેટ નાઈટ પાર્ટીનો વીડિયો શૅર કર્યો, સેલેબ્સ મસ્તીના મૂડમાં જોવા મળ્યાં

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહરે હાલમાં જ પોતાના ઘરે મિત્રોને પાર્ટી આપી હતી. આમ પણ કરન જોહર ફ્રેન્ડ્સને અવાર-નવાર પાર્ટી આપતો હોય છે. શનિવાર (27 જુલાઈ)ની રાત્રે કરને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, વરુણ ધવન, તેની પ્રેમિકા નતાશા દલાલ, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વિકી કૌશલ, ઝોયા અખ્તર, શાહિદ કપૂર-મીરા રાજપૂત આવ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments