અવોર્ડ શો : મિર્ચી મ્યૂઝિક અવોર્ડમાં કરન જોહરની ‘કલંક’નો દબદબો રહ્યો

0
42

મુંબઈઃ હાલમાં જ મુંબઈમાં મિર્ચી મ્યૂઝિક અવોર્ડ યોજાઈ ગયા. આ અવોર્ડ શોને શેખર, અપારશક્તિ ખુરાના તથા નીતિ મોહને હોસ્ટ કર્યો હતો. બોલિવૂડ સેલેબ્સ દીપિકા પાદુકોણ, એ આર રહેમાન, તાપસી પન્નુ, રવિના ટંડન, સની લિયોની, નેહા ભસીન તથા ઉર્વશી રાઉતેલા અવોર્ડ શોમાં ખાસ હાજર રહ્યાં હતાં.

તલત અઝીઝ, શ્રેયા ઘોષાલ, હિમેશ રેશમિયા, ઈલા અરૂણ, આનંદજી, બપ્પી લહેરી પણ ઈવેન્ટમાં જોવા મળ્યાં હતાં. દીપિકા પાદુકોણને ‘મેક ઈટ લાર્જ અવોર્ડ’ મળ્યો હતો. બ્લેક આઉટફિટમાં દીપિકા ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. તાપસી બ્લેક ગાઉનમાં ગોર્જીયસ જોવા મળી હતી.

વિનર્સ લિસ્ટઃ

 • સોંગ ઓફ ધ યરઃ ‘કલંક’ ટાઈટલ ટ્રેક (ફિલ્મઃ કલંક)
 • આલ્બમ ઓફ ધ યરઃ કેસરી
 • ઈન્ડિઝ સોંગ ઓફ ધ યરઃ જાન મેરી
 • આલ્બમઃ જાન મેરી (આલ્બમ)
 • મેલ વોકાલિસ્ટ ઓફ ધ યરઃ અરિજીત સિંહ (ગીતઃ ‘કલંક’ ટાઈટલ ટ્રેક, ફિલ્મઃ કલંક)
 • ફીમેલ વોકાલિસ્ટ ઓફ ધ યરઃ શ્રેયા ઘોષાલ (ગીતઃ ઘર મોરે પરદેશિયા, ફિલ્મઃ કલંક)
 • મ્યૂઝિક કમ્પોઝર ઓફ ધ યરઃ પ્રીતમ (ગીતઃ ‘કલંક’ ટાઈટલ ટ્રેક, ફિલ્મઃ કલંક)
 • લિસનર્સ ચોઈસ સોંગ ઓફ ધ યરઃ બેખ્યાલી (ફિલ્મઃ કબીર સિંહ)
 • લિસનર્સ ચોઈસ આલ્બમ ઓફ ધ યરઃ ફિલ્મ કબીર સિંહ
 • લિસનર્સ ચોઈસ ઈન્ડિપેન્ડેન્ટ ઓફ ધ યરઃ વાસ્તે
 • અપકમિંગ મેલ વોકાલિસ્ટ ઓફ ધ યરઃ અભિજીત શ્રીવાસ્તવ (ગીતઃ ચાસણી, ફિલ્મઃ ભારત)
 • અપકમિંગ ફીમેલ વોકાલિસ્ટ ઓફ ધ યરઃ આકાંક્ષા શર્મા (ગીતઃ તુમ ચલે ગયે, ફિલ્મઃ મરુધર એક્સપ્રેસ)
 • અપકમિંગ મ્યૂઝિક કમ્પોઝર ઓફ ધ યરઃ પિયુષ શંકર (ગીતઃ નૈના યે, ફિલ્મઃ આર્ટિકલ 15)
 • અપકમિંગ લિરિસ્ટ ઓફ ધ યરઃ સાહિબ (ગીતઃ લહુ કે રંગ, ફિલ્મઃ લાલ કપ્તાન)
 • બેસ્ટ સોંગ પ્રોડ્યૂસર (પ્રોગ્રામિંગ એન્ડ એરેન્જિંગ) : ડીજે ફૂકન, પ્રસાદ, પ્રકાશ પીટર્સ એન્ડ સની (ગીતઃ ઘર મોરે પરદેશિયા, ફિલ્મઃ કલંક)
 • બેસ્ટ સોંગ એન્જિનિયર (રેકોર્ડિંગ એન્ડ મિક્સિંગ) : વિજય દયાલ (ગીતઃ જુગ્રાફિયા, આલ્બમઃ સુપર 30)
 • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ મંગેશ ધાકડે (ફિલ્મઃ આર્ટિકલ 15)
 • રીક્રિએટેડ સોંગ ઓફ ધ યરઃ હમે તુમસે પ્યાર કિતના
 • લાઈફ-ટાઈમ અચીવમેન્ટ અવોર્ડઃ ઉષા મંગેશકર
 • સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ટુ હિંદી ફિલ્મ મ્યૂઝિકઃ અમર હલ્દીપુર
 • સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ ફોર ગોલ્ડન એરા આલ્બમ ઓફ દ યર (1959) : અનાડી, સુજાતા
 • બેસ્ટ રાગ-ઈન્સ્પાયર્ડ સોંગ ઓફ ધ યરઃ ઢોલા (ફિલ્મઃ યે હૈં ઈન્ડિયા)
 • મેક ઈટ લાર્જ અવોર્ડઃ દીપિકા પાદુકોણ
 • મિર્ચી સોશિયલ મીડિયા આઈકન ઓફ ધ યરઃ નેહા કક્કર
 • મિર્ચી ટ્રેન્ડસેટર આલ્બમ ઓફ ધ યરઃ ગલી બોય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here