કરન પટેલે છોડ્યો ‘યે હૈ મોહબ્બતે’ શો, હવે આ હિરો બનશે રમન ભલ્લા

0
54

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિનનાં હિટ શો ‘યે હૈ મોહબ્બતે’માં રમન ભલ્લાનો રોલ હવે કરન પટેલ નહીં અદા કરે. છેલ્લા 6 વર્ષથી આ રોલને તેણે સંપૂર્ણ ન્યાય આપ્યો છે. પણ હવે સાંભળવામાં આવ્યું છે કે, કરન હવે રમન ભલ્લાનું કેરેક્ટર છોડી રહ્યો છે. ઘણાં દિવસોથી અફવાઓ ચાલી રહી છે કે, કરન આ શો છોડી રહ્યો છે. પણ હવે કરને પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે આ શોનો ભાગ નથી.

‘યે હૈ મોહબ્બતે’ માં કરનની જગ્યા એક્ટર ચૈતન્ય ચૌધી લેશે. ચૈતન્યએ શોની શૂટિંગ શરૂ કરી દીધી છે. તેણે તેનાં નવાં લૂકમાં સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરી છે. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ નવાં રમણને જોવાં માટે એક્સાઇટેડ છે.શોમાં આ સમયે ટ્રેજિક ટ્રેક ચલ રહે છે. શોની લીડ કિરદાર ઇશિતા માનવાં તૈયાર નથી કે રમનની મોત થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here