ફેમિલિ સાથે કરીના કપૂરે સેલિબ્રેટ કરી ક્રિસમસ પાર્ટી

0
6

કરીના કપૂર અને સૈફ અલી ખાને ફેમિલિ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું, જેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા છે. આ પાર્ટીમાં સોહા અલી ખાન, કૃણાલ ખેમુ, ઈબ્રાહિમ તેમજ કરિશ્મા કપૂર અને તેની દિકરી સમાયરા જોવા મળ્યા હતા. પ્રેગનન્ટ કરીના બ્લેક આઉટફીટમાં ગોર્જીયસ લાગતી હતી.ડાઇનિંગ ટેબલને ક્રિસમસ થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું હતુ. તમામ સેલેબ્સે બ્લેક,વ્હાઇટ એન્ડ રેડ થીમ ફોલો કરી હતી. આ પાર્ટીમાં આદર એન્ડ નતાશા પૂનાવાલા પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here