Friday, April 19, 2024
Homeકરિના કપૂર ખાને પહેર્યો દોઢ લાખનો ડ્રેસ, જુઓ તેની અદાઓ
Array

કરિના કપૂર ખાને પહેર્યો દોઢ લાખનો ડ્રેસ, જુઓ તેની અદાઓ

- Advertisement -

કરિના કપૂર ખાન ઇન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ માંથી એક છે. કરિનાએ હાલમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સનાં એક એપિસોડ માટે શૂટિંગ કર્યું આ સમયે તેણે જે સ્ટ્રિપલેસ ગાઉન પહેર્યુ હતું તેમાં તે ઘણી જ હોટ લાગતી હતી.

આ બ્લેક વનપીસને નિયન ગ્રીન ફેબ્રિકથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ ડ્રેસનો સૌથી હાઇ લાઇટિંગ ફિચર તેમાં લાગેલું આ ગ્રીન લોન્ગ ટેલ જ હતી જે સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું. રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ દરમિયાન તેણે આ ડ્રેસ પહેર્યો હતો.

આ સ્ટ્રિપલેસ આઉટફિટની સાથે તેનો મેકઅપ અને હેરસ્ટાઇલ બધુજ પરફેક્ટ હતું. તેણે સ્મોકી આઇ મેકઅપની સાથે રાખેલાં વેવી હેર તેની ઉપર જામતા હતાં.

કરિનાની આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી લેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular