કરીના કપૂરની ક્રિસમસ પાર્ટી બની ‘ટોક ઓફ ધ ટાઉન’, આ હોટ હસીનાઓએ લગાવ્યો ગ્લેમરનો તડકો

0
31

મંગળવારે રાત્રે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને પોતાના ઘરે ક્રિસમસ પાર્ટી હોસ્ટ કરી. આ પાર્ટીમાં કરીના કપૂરની ગર્લ ગેન્ગ સાથે ઈન્ડસ્ટ્રીના તેના બાકી મિત્ર પણ જોવા મળ્યા. કરીનાની ક્રિસમસ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસ્વીરમાં કરીના કપૂર, મલાઈકા, અરોડા, કરિશ્મા કપૂર, અમૃતા અરોડા અને નતાશા પૂનાવાલા જોવા મળી રહ્યા છે.

મલાઈકા અરોડા પોતાના દિકરા અરહાનની સાથે પાર્ટીમાં પહોંચી. રેડ કલરના આઉટફિટમાં મલાઈકા ગ્લેમરલ લાગી રહી હતી.

કરણ જોહર પણ કરીના કપૂરની ક્રિસમસ પાર્ટીનો ભાગ બન્યો. આમ પણ કરણ વગર બોલિવુડની કોઈ પણ પાર્ટી અઘુરી છે.

સારા અલી ખાન પોતાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનની સાથે પહોંચી. વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં સારા અલી ખાન સ્ટનિંગ લાગી રહી હતી. ત્યાં જ ઈબ્રાહિમ અલી ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો.

તસ્વીરમાં કરીના કપૂર પોતાની BFFs મલાઈકા અરોડા અને અમૃતા અરોડા સાથો જોવા મળી.

અર્જુન કપૂર પણ કરીના કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યા હતો.

તસ્વીરમાં કરણ જોહર સાથે આલિયા ભટ્ટ સેલ્ફી પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

સંજય કપૂર પત્ની મહીપ કપૂર સાથે કરીના કપૂરની પાર્ટીમાં હાજરી આપી.

એક ફ્રેમમાં મલાઈકા અરોડા, અમૃતા અરોડા, આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન

મલાઈકા અરોડાની સાથે કરણ જોહર ફોટો પોઝ આપતા.

આ પાર્ટીમાં લવબર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક સાથે પહોંચ્યા. તસ્વીરમાં રણવીર કપૂર પોતાની કઝીન કરીના અને કરણ જોહર સાથે જોવા મળી રહ્યો છે.

આ ગ્રુપ સેલ્ફી ફોટોમાં દરેક સ્ટાર્સ પાર્ટી મોડમાં જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં બધાએ સાન્તા કેપ પહેરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here