કરીના કરિશ્માની દીકરી સમાયરાના જન્મદિવસની પાર્ટીમાં તૈમુર તથા બબીતા સાથે આવી

0
7

કરીના કપૂરે ડિલિવરીના 18મા દિવસથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ કરીના મોટી બહેન કરિશ્માની દીકરી સમાયરાના 16મા જન્મદિવસની પાર્ટીમાં દીકરા તૈમુર તથા માતા બબીતા સાથે આવી હતી. આ સમયે તૈમુરનું માથું કાચના દરવાજા સાથે અથડાયું હતું.

કરીનાનો ગોર્જિયસ અંદાજ જોવા મળ્યો

કરીના કપૂર સી ગ્રીન રંગના મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી. કરીનાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. આ સાથે જ ફોટોગ્રાફર્સનો આભાર માન્યો હતો.

તૈમુરનું માથું ભટકાયું

તૈમુર ફોટોગ્રાફર્સને જોતાં જ ગુસ્સે થયો હતો અને બૂમો પાડવા લાગ્યો હતો. આટલું જ નહીં તે દોડીને ઘરમાં જવા લાગ્યો હતો. આ સમયે કાચના દરવાજા સાથે તેનું માથું અથડાઈ ગયું હતું. કરીનાએ તરત જ તૈમુરને હાથ પકડી લીધો હતો. તૈમુર બ્લેક ટી શર્ટ તથા જીન્સમાં જોવા મળ્યો હતો.

કરિશ્માએ જન્મદિવસની તસવીર શૅર કરી

પાર્ટીમાં રણધીર કપૂર પણ હાજર રહ્યા હતા. કરીશ્માએ સો.મીડિયામાં દીકરીના જન્મદિવસની સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

સમાયરાની પાર્ટી તસવીરોમાં

કરીના તથા બબીતા પાર્ટીમાં આવ્યા હતા
કરીના તથા બબીતા પાર્ટીમાં આવ્યા હતા
કરીનાએ ડિલિવરી બાદ માત્ર 18 દિવસનો બ્રેક લીધો હતો
કરીનાએ ડિલિવરી બાદ માત્ર 18 દિવસનો બ્રેક લીધો હતો
રણધીર કપૂર દૌહિત્રીની પાર્ટીમાં ગિફ્ટ સાથે આવ્યા હતા
રણધીર કપૂર દૌહિત્રીની પાર્ટીમાં ગિફ્ટ સાથે આવ્યા હતા
કરીનાએ હજી સુધી બીજા દીકરાના નામની જાહેરાત કરી નથી
કરીનાએ હજી સુધી બીજા દીકરાના નામની જાહેરાત કરી નથી
ચર્ચા છે કે કરીના પોતાના દીકરાનું નામ ફૈઝ રાખશે
ચર્ચા છે કે કરીના પોતાના દીકરાનું નામ ફૈઝ રાખશે
કરીનાએ હજી સુધી દીકરાનો ચહેરો બતાવ્યો નથી
કરીનાએ હજી સુધી દીકરાનો ચહેરો બતાવ્યો નથી
કરિશ્મા દીકરા સમાયરા સાથે
કરિશ્મા સમાયરા સાથે
સમાયરની બર્થડે કેક
સમાયરની બર્થડે કેક
કરિશ્માએ આ રીતે ઘરને ડેકોરેટ કર્યું હતું
કરિશ્માએ આ રીતે ઘરને ડેકોરેટ કર્યું હતું
રણધીર તથા બબીતાએ ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું
રણધીર તથા બબીતાએ ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here