Friday, March 29, 2024
Homeરેડ મોનોક્નીમાં કરિશ્મા તન્નાએ મચાવ્યો તહલકો, તસ્વીરોમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ
Array

રેડ મોનોક્નીમાં કરિશ્મા તન્નાએ મચાવ્યો તહલકો, તસ્વીરોમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

- Advertisement -

અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચાઓમાં બની રહે છે. થોડા દિવસોથી અભિનેત્રી માલદીવમાં વેકેશન એન્જોય કરવા ગઈ હતી. ત્યાંથી અભિનેત્રીએ પોતાના બિકિની લુકની તસ્વીરો શેર કરી ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તાજેતરમાં કરિશ્મા તન્નાએ રેડ મોનોકનીમાં પોતાની માલદીવની થ્રોબેક પિક્ચર્સ શેર કરી છે, જેમાં તેમનો ખુબ જ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, કરિશ્મા તન્નાએ આ તસ્વીરોમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરો શેર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રેડ મોનોકનીમાં કરિશ્મા તન્નાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહી છે.

ચાહકો પણ અભિનેત્રી આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. ઘણી તસ્વીરોમાં અભિનેત્રી કલાઈ પર બેનેલ ટેટુઝને ફ્લોન્ટ કરી રહી છે. આવી રીતે વાયરલ તસ્વીરોમાં અભિનેત્રીઓ બોલ્ડ અંદાજ જોતા જ બની રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ઘણી ફેમસ ટીવી સીરીયલ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. છેલ્લી વખત કરિશ્મા તન્ના સ્ટાર પ્લસના શો કાનપુર વાળા ખુરાનાસમાં જોવા મળી હતી. કરિશ્મા તન્ના તાજેતરમાં ‘બીગ બોસ ૧૩’ માં પણ ગેસ્ટ અપીયરેંસ આપતી જોવા મળી હતી. ‘બિગ બોસ ૮’ ની પ્રતિયોગી રહેલી ચુકેલી કરિશ્મા તન્ના ‘ડીકટેટર રાણી’ બની આવી હતી. તેમને રસપ્રદ ટાસ્ક આપી પોતાનું અને ઘર વાળાનું ખુબ મનોરંજન કર્યું હતું. કરિશ્મા તન્નાએ તાજેતરમાં રિયાલીટી શો ‘ખતરો કે ખેલાડી’ ની શુટિંગ સમાપ્ત કરી છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular