અમદાવાદ : ‘મારી બેગમાં Bomb છે, લાઇનમાં ઉભો નહીં રહું’, એરપોર્ટથી કર્ણાટકના વ્યક્તિની ધરપકડ

0
19

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ : અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ હાજર હતો ત્યારે એક શખ્સ લગેજ સ્કેનિંગ માટે આવ્યો હતો. લોકો લાઇનમાં ઉભા હતા પણ તે લાઇન બહાર હતો. જેથી સીઆઇએસએફના જવાને તેને લાઇનમાં ઉભા રહેવા કહ્યું હતું. પણ આ પેસેન્જરે જવાનને દમ મારવા માટે થોડી વાર રહીને લાઇનમાં નહિ ઉભો રહે કેમકે બેગમાં બોમ્બ છે તેમ કહેતા જ પહેલા તેનો સામાન ચેક કરાયો હતો.

આ શખ્સે CISFના જવાનોને કહ્યું હતું કે, ‘હું લાઇનમાં નહીં ઉભો રહું મારી બેગમાં બોમ્બ છે.’ સુરક્ષા સ્ટાફે તેના સામાનનું તુરંત ચેકીંગ કર્યુ હતું પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. એરપોર્ટ પર અફવા ફેલાવનાર આ પેસેન્જર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here