CM વિજય રૂપાણી સાહેબ, વલસાડમાં નજર રાખો, તંત્રમાં દમ નથી, શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, કોરોનાને આપશે આમંત્રણ

0
0
વલસાડ જિલ્લામાં કોરોના કેશો દિવસેને દિવસે વધુ થતા જાય છે પણ પાણી વગરનું તંત્ર બેદરકારીમાં નંબર ‘ વન ‘ છે વલસાડ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર વધુ માત્ર પર લોકો માસ , ગ્લોસનો ઉપયોગ નથી કરતા તંત્રમાં અંધાપો દેખાઈ છે જ્યારે લોકો પણ કહે છે ‘ નપુંસક ‘ તંત્ર કેમ પગલાં નથી લેતું એ પણ લોકો કહે  છે અમે તમારી સમક્ષ મૂખ્યો છે પ્રશ્ન જે લોક ચર્ચા છે પણ સાચી છે  વિજયભાઈ આપ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી છો એ એ લોકોએ પણ જોયૂ છે પણ વલસાડમાં કોરોના નો કહેર વધશે એમા શંકાને સ્થાન નથી.
જો આ થયુ તો આના જવાબદાર અધિકારી સામે પગલાં લેતા પણ તમે પાછાની પડો એ પણ લોકો કહે છે વલસાડમાં શાકભાજી વેચનાર લોકો સામે કેમ તંત્ર પગલાં નથી લેતું એ પ્રશ્ન નો જવાબ છે તંત્ર પાસે ? વલસાડ જિલ્લામાં દરરોજ કોરોના કેસ આવે જ છે વલસાડ શહેરમાં પણ છે જ્યારે રાજ્યમાં શાકભાજી વેચાણ કરનાર ને પણ આવ્યા છે જો વલસાડમાં આ થયુ તો તંત્ર ને આ દેખાતુ નથી તો લોકોને ગોતશો કેમ ? કોણ આવ્યું હતું શાકભાજી લેવા ? તંત્ર ના ‘ લાયક ‘ કર્મચારી લટાર મારે ને જોવે કોરોના નો બ્લાસ્ટ આયા થી ન થાય તે પણ જોવુ જોઈએ પણ જોવે કોણ ?
રિપોર્ટર : કાર્તિક બાવિશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here