ઓછી થતી Sex Driveને વધારવા રોજ ખાવાની રાખો આ વસ્તુઓ

0
0

મહિલાઓની શાનદાર સેક્સ લાઇફ (sex life) માટે જેવી રીતે એસ્ટ્રોજન હોર્મોન ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એવી જ રીતે પુરુષોની સેક્સ લાઇફ માટે પણ ટેસ્ટોસ્ટેન હોર્મોન ખુબ જ જરૂરી ભાગ ભજવે છે. જેને મેલ હોર્મોન (Mel Hormone) તરીકે પણ ઓળખાય છે. જોકે આ મહિલા અને પુરુષ બંનેના શરીરમાં મળે છે અને સેક્સ ડ્રાઇવનો રોલ પ્લે કરે છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં આ હોર્મોનની ઉણપ થતી જાય છે.

બેડરૂમ લાઇ થશે જોશ ભરેલી
જો તમને લાગે છે કે તમારી સેક્સ ડ્રાઇવ નબળી પડી રહી છે અથવા પોતાની બેડરૂમ લાઇફ (Bedroom life) પહેલાની જેમ એન્જોય નથી કરી શકતા તો. તમારે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવવી જોઇએ. અને પોતાના ખાવામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. અમે તમને એ ચીજો વિષે જણાવીશું જે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારવામાં મદદગાર છે. અશ્વગંધા છે રામબાણ ઇલાજ
અશ્વગંધા સેક્સ લાઇફને વધારે સારી બનાવવાની જડીબુટ્ટી છે. અશ્વગંધા શરીરની માંસપેશિઓને મજબૂતી આપીને જરૂરી ઉર્જા અને કામેચ્છાને વધારવામાં કામ કરે છે. અશ્વગંધાના સેવનથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે.

રોજ નાળિયેર પાણી પીવો
હૉર્મોનલ બેલેન્સમાં પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલું નેચરલ ફ્રૂટ્સ છે જે મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે રોજ નાળિયેર પાણી પીવાની આદલ પાડી દો તો પોતાની સેક્સ ડ્રાઇવ હંમેશા શાનદાર બની રહેશે. જો તમને કાચું નાળિયેર ખાવું પસંદ છે તો તમે રોજ કાંચુ નાળિયેર પણ ખાઇ શકો છો. નાળિયેર પાણી અને નાળિયેરનુ સેવન બૉડીમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું લેવલ બનાવી રાખે છે.

કાશીફળ અથવા કોળાનું શાક
બની શકે કે તમને કોળું કે તેમાંથી બનેલું શાક ખાવું સારું ન લગે. પરંતુ તમે પોતાની સેક્સ લાઇફ ઇમ્પ્રૂવ કરવા માંગો છો તો તમારે કોળાનું સેવન કરવું જોઇએ.

એવાકાડો વધારશે સેક્સ લાઇફ
એવાકાડો એક એવું ફળ છે જે મહિલાઓ અને પુરુષોની સેક્સ ડ્રાઇવ વધારે છે અને તેમની સુંદરતા વધારવાનું પણ કામ કરે છે. પુરુષોમાં કામેચ્છા જગાડવા માટે એવાકોડા સ્પર્મ કાઉન્ટ્સમાં પણ મદદ કરે છે.

ચિયા બીજથી થશે ફાયદો
નાના ચિયા બીજ સેક્સ ડ્રાઇવમાં રોમાંચક બનાવવામાં મોટો ભાગ ભજવે છે. આજકાલ બજારમાં સુપર માર્કેટ્સ અને કિરાણા સ્ટોર્સ અને મેડિકલ શોપ્સ ઉપર ચિયા બીજ મળી રહે છે. જેનું મોટું કારણ છે કે આ બીજ આ બીજનું મહત્વ વિશે જાગૃતા વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here