Tuesday, February 11, 2025
Homeખાતમુહૂર્ત : નવી ઊંઝા APMCનું ખાતમુહૂર્ત, 69 કરોડની જમીન જુઓ કેટલાં કરોડમાં...
Array

ખાતમુહૂર્ત : નવી ઊંઝા APMCનું ખાતમુહૂર્ત, 69 કરોડની જમીન જુઓ કેટલાં કરોડમાં મળી?

- Advertisement -

એશિયાના નંબર વન ગણાતા ઊંઝા APMCના નવા APMC માર્કેટયાર્ડ માટે રાજ્ય સરકાર દ્વારા 30 હેક્ટર જમીન ફાળવવામાં આવેલી હતી. ઊંઝાના બ્રાહ્મણવાડા ગામ નજીક ફલાવેલી રૂપિયા 69 કરોડની જમીન નવા APMC માર્કેટ બનાવવા રાજ્ય સરકારે રૂપિયા 4.76 કરોડ જેવી મામુલી રકમમાં આપવામાં આવેલી છે.

રાજ્ય સરકાર દ્વારા ઊંઝા APMC માટે ફલાવેલી જમીન ઉપર નવા APMC માર્કેટયાર્ડનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ છે. અને ઉમિયા માતાજીના આશીર્વાદ મેળવી ખેડૂત શિબિરને સંબોધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular