Thursday, August 11, 2022
Homeસાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર ૧૨ જુન સુધી રહેશે બંધ.
Array

સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર ૧૨ જુન સુધી રહેશે બંધ.

- Advertisement -

કોરોના મહામારીને લઈને ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર ૧૨ જુન સુધી રહેશે બંધ.

૫ જુનથી મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લું થવાનું હતું.

મંદિરના ધ્વારા ૧૩ જુને ભક્તો માટે ખુલશે.

સોશ્યલ મીડિયા પર માતાજીના દર્શન ભક્તો કરી શકશે.

કોરોના મહામારીને લઈને ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય.

મંદિરના દ્વારા બંધ રહેશે પરંતુ પૂજા,આરતી અને વિધિ બંધ બારણે કરવામાં આવશે.

ભક્તો માટે મંદિરના દ્વાર ૧૨ જુન સુધી બંધ રાખવાનો નિર્ણય.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular