Saturday, April 20, 2024
HomeIPL 2020 : KXIP vs KKR : કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઈટ...
Array

IPL 2020 : KXIP vs KKR : કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

- Advertisement -

IPL 2020ની 46મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શારજાહ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ કોલકાતાના કપ્તાન મોર્ગને કહ્યું કે, અમે પ્રથમ બેટિંગ કરવા જ ઇચ્છતા હતા. અમે પણ પોતાની વિનિંગ ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી. ગઈ મેચની જ પ્લેઈંગ-11 સાથે રમી રહ્યા છીએ.

પંજાબની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), ક્રિસ ગેલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ

કોલકાતાની પ્લેઈંગ-11: શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular