- Advertisement -
હળવદ તાલુકાના ચરાવડા ગામે ભવાની પેટ્રો પ્રોડકટ દ્વારા કિશન મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળવામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદના ચરાવડા ગામે ભવાની પેટ્રો પ્રોડકટ દ્વારા કિશાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળામાંની શરૂઆત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાના શપથ લઈને કરવામાં આવી હતી.તેમજ આમાં ખેડૂતોને કૃષિ વિષય પર માર્ગદશન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું તો સાથે સાથે mak બીજને પ્રોત્સાહન આપવામાં માટે પણ આ મેળવામાં જણાવ્યું હતું.તેમજ સાથે સાથે ભવાની પેટ્રો પ્રોડકટ દ્વારા ફ્રી ઓઈલ અને ચેન્જ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી