શારીરિક સંબંધમાં મહિલા પાર્ટનરના આ બોડી પાર્ટ્સ પર કિસ કરશો તો તેમને થશે આનંદ

0
16
imagekit.io

અનેક સંશોધનોમાં એ બાબત સાબિત થઈ ચૂકી છે કે પુરૂષો કરતા સ્ત્રીઓને સેક્સમાં ચરમસીમાએ પહોંચતા વાર લાગે છે અથવા પુરૂષોની સરખામણીએ તેઓ આસાન રીતે  ચરમસીમાએ પહોંચી શકતી નથી. પરંતુ તમને જણાવી દઈએ કે ચરમસીમાએ પહોંચવા માટે સ્ત્રીનું અત્યંત ઉત્તેજીત હોવું મહત્ત્વનું છે અને એ માટે પુરૂષોએ કેટલાક એફર્ટ્સ આપવા અત્યંત જરૂરી છે.

આ માટે પુરૂષોએ સ્ત્રીઓને કેટલીક ચોક્ક્સ જગ્યાએ કિસ કરવું કે પોતાની જીભ વડે પ્લેઝર આપવું અત્યંત મહત્ત્વનું છે. આ એક્ટ સ્ત્રીઓને અત્યંત ઉત્તેજીત કરે છે અને તેને આસાનીથી ઓર્ગેઝમ તરફ લઈ જાય છે. રિસર્ચમાં કહેવાયું છે કે મહિલાઓને તેમની ગરદન પર કોઈ હળવેથી હાથ ફેરવે કે તેને કિસ કરે અથવા ત્યાં જીભથી પ્લે કરવામાં આવે તો તેમને બહુ ગમે છે.

આ સિવાય સ્ત્રીને તેના ખભે કિસ કરવામાં આવે કે ત્યાં હાથ પસવારવામાં આવે તો બહુ ગમે છે. આ જગ્યાએ તેને હળવો મસાજ આપવામાં આવે તો પણ તેને અત્યંત ગમે છે અને તેની અસર સ્ત્રીની યોની પર થાય છે, જેથી ઈન્ટરકોર્સ વખતે તે ઓર્ગેઝમ પર પહોંચી શકે છે.

આ સિવાય તેને કાન પર કિસ કરવામાં આવે કે મોઢામાં કાનની બૂટ લઈને તેને લિક કરવામાં આવે તો પણ સ્ત્રી ઘણી ઉત્તેજીત થઈ જાય છે. આવા એક્ટ્સ પછી જો હાર્ડ ઈન્ટરકોર્સ કરવામાં આવે તો સ્ત્રીને અત્યંત પ્લેઝર મળે છે અને તે ચરમસીમાએ પહોંચીને આનંદ માણી શકે છે.