કિયારા અડવાણીના ગોર્જીયસ લુકે સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો

0
35

કબીર સિંહની ‘પ્રીતિ’ એટલે કિયારા અડવાણીની ફેશન સેન્સનો કોઈ જવાબ જ નથી. તે ઘણી વખત પોતાની તસ્વીરોના કારણે ચર્ચાઓમાં રહે છે. અભિનેત્રી જે પણ આઉટફીટ પહેરી છે તેને સારી રીતે કૈરી કરે છે. ગઈ રાતે કિયારા અડવાણી કરીના કપૂરના ભાઈ અરમાન જૈનની વેડિંગમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી ટ્રેડીશનલ લુકમાં ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. લુકની વાત કરીએ તો કિયારા અડવાણીએ લવંડર લહેંગા સાથે બ્લુ દુપટ્ટો કૈરી કર્યો છે.

અભિનેત્રીએ પોતાના લુકને સટબલ મેકઅપ, નેકલેસ, બંગડીઓ અને ઓપન હેયર્સથી કમ્પલીટ કર્યું હતું. લગ્નમાં કિયારા અડવાણી સ્ટાઇલીશ અંદાજમાં ખુબ પોઝ આપી રહી છે. કિયારા અડવાણીની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. કિયારા અડવાણીની આ લેટેસ્ટ તસ્વીરો વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી જલ્દી જ ‘લક્ષ્‍મી બોમ્બ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારના અપોજિટ દેખાશે. તેના સિવાય કિયારા અડવાણી ‘શેરશાહ’, ‘ભૂલ ભૂલૈયા ૨’, ‘ઈંદુ કી જવાની’ માં જોવા મળશે.

જુઓ આગળ વધુ ફોટોસ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here