Sunday, October 24, 2021
Homeકેઝ્યુઅલ સંભોગ કરતા પહેલા આ વાતો ખાસ જાણી લેજો, નહીંતર....
Array

કેઝ્યુઅલ સંભોગ કરતા પહેલા આ વાતો ખાસ જાણી લેજો, નહીંતર….

આધુનિક સમાજમાં પ્યૂબર્ટી એટલે પ્રોઢતા અને લગ્નની વચ્ચે વધતા ગેપને ભલે આપણે આઝાદી અને સ્વતંત્રતાથી જોડી લઇને તેની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ છે. આ મોર્ડન વિચાર અને સભ્યતા એવું જ એક બાઇ પ્રોડક્ટ છે કેઝ્યુલ સેક્સ એટલે અજાણ્યા સાથે સેક્સ. જોકે, ભારતીય સમાજ અને ભારતીય યુવાઓ વચ્ચે હાલ આ વધારે કોમન નથી પરંતુ તેનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે.


કેઝ્યુઅલ સેક્સ તરફ વધવાના મુખ્ય ત્રણ કારણ છે.

પહેલું કોન્ટ્રસેપ્ટિવ એટલે ગર્ભનિરોધક દવાઓ સહેલાઇથી મળવાના કારણે એવું થાય છે.

બીજુ સહેલાઇથી વિકલ્પ ન મળવો. જગ્યા અને બીજા મદદરૂપ કારણ સામેલ છે.

ત્રીજું કેજુઅલ સેક્સની તરફ આકર્ષણ અને મિત્રોનું પ્રેશર…

કેઝ્યુઅલ સેક્સ કરવાથી ત્રણ મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પહેલું સાર્થક અને મહત્વપૂર્ણ સંબંધમાં વિશ્વાસ ન કરવો, બીજુ કેઝ્યુઅલ સેક્સના કારણે એક વ્યક્તિની કમિટમેન્ટ અને અર્થપૂર્ણ સંબધની સમજ બગડી જાય છે. ઘણા યુવા કમિટેડ સંબંધ અને કેઝ્યુઅલ હુક-અપની વચ્ચે અંતર કરી શખતા નથી. જેનાથી તેમના વિચાર વિકૃત થઇ જાય છે. ત્રીજું સેક્સ ઘણી વખત એવા લોકો માટે બચાવાનો રસ્તો બની જાય છે જે રિલેશનશિપની ગતિવિધિઓને સમજવા ઇચ્છતા નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments