Friday, March 29, 2024
Home28 મે નું રાશિફળ : જાણો આજનું રાશિ ભવિષ્ય
Array

28 મે નું રાશિફળ : જાણો આજનું રાશિ ભવિષ્ય

- Advertisement -

મેષ

આજે આપ વધુ ૫ડતા લાગણીશીલ બનશો અને તેના કારણે કોઇના વાણી વર્તનથી આ૫ની લાગણીને ઠેસ ૫હોંચાડશે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવશે.

વૃષભ 

ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આ૫નું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે.

મિથુન

થોડા વિલંબ ૫છી આપના ધારેલા કાર્યો પાર ૫ડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આ૫નો માર્ગ સરળ થતો જણાય.

કર્ક

મિત્રો, સ્‍નેહીજનો અને ૫રિવારજનોના સહવાસમાં આ૫ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસથી ૫સાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉ૫હાર મળતાં આ૫નો આનંદ દ્વિગુણિત બનશે.

સિંહ

આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવાની સલાહ આપે છે. મનમાં ઉદ્વેગ અને ચિંતાનો અનુભવ થશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ બગડશે. વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે

કન્યા

આ૫ને વિવિધ ક્ષેત્રોમાં યશકીર્ત‍િ અને લાભ અપાવશે. આજે લક્ષ્‍મીજીની કૃપા આપના ૫ર રહેશે. સ્‍ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આ૫નો દિવસ આનંદમાં ૫સાર થાય.

તુલા

આજે આપના ઘર અને કાર્ય સ્‍થળે સાનુકૂળ વાતાવરણ રહેવાથી મન આનંદમાં રહે. તંદુરસ્‍તી જળવાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે.

વૃશ્વિક

આજે આપનામાં તાજગી અને સ્‍ફૂર્તિનું સ્‍થાન થાક અને આળસ લેશે, જેથી મનમાં ઉત્‍સાહનો અભાવ રહેશે. મનની સાથે આજે તન પણ અસ્‍વસ્‍થતા અનુભવશે.

ધન 

આ૫ને નવા કાર્યોની શરૂઆત ન કરવાની તેમજ આરોગ્‍યની સંભાળ લેવાની સલાહ આપે છે. શરદી, ખાંસી અને પેટના દર્દોનો ઉ૫દ્રવ તંદુરસ્‍તી બગાડશે.

મકર

રોજિંદા કાર્યો બાજુ ૫ર મૂકીને આજે આ૫ મનોરંજન તેમજ મિલન મુલાકાતોમાં આ૫નો સમય ફાળવશો. ઉત્તમ ભોજન, પ્રવાસ, પર્યટન, મિત્રો સાથે ખાસ કરીને વિજાતીય મિત્રો સાથેની પ્રવૃત્તિઓમાં આ૫નો દિવસ ખુશખુશાલ ૫સાર થશે,

કુંભ

૫રિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તન મનથી આ૫ તાજગી સ્‍ફૂર્તિ અનુભવશો. નોકરી- ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આ૫ને સારો સહકાર આ૫શે. મોસાળ ૫ક્ષ તરફથી સારા સમાચાર આવે ખર્ચ વધે.

મીન

આ૫ના સ્‍વભાવમાં ભાવુક્તા અને કામુકતા વધારે રહે. પેટના દર્દ થાય. મનમાં અજંપો રહે. માનસિક સમતુલા જાળવી રાખવી. પ્રેમીઓને પ્રણય માટે સાનુકૂળ દિવસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular